gu_tn_old/mat/13/22.md

36 lines
3.3 KiB
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 20:44:05 +00:00
# Connecting Statement:
ઈસુ તેમના શિષ્યોને બીજ વાવનાર માણસનું દ્રષ્ટાંત સમજાવવાનું જારી રાખે છે.
# That which was sown
જે બીજ વાવવામાં આવ્યું છે અથવા પડ્યું છે, આ તેનું પ્રતિનિધિત્વ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “જે બીજ વાવવામાં આવ્યું છે” અથવા “જે બીજ પડ્યું છે” (જુઓ: [[rc://*/ta/man/translate/figs-explicit]])
# That which was sown among the thorn plants
કાંટા ઝાંખરામાં જે બીજ વાવવામાં આવ્યું છે
# this is the person
આ વ્યક્તિનું પ્રતિનિધિત્વ કરે છે
# the word
સંદેશ અથવા “ઈશ્વરનું શિક્ષણ”
# the cares of this age and the deceitfulness of riches choke the word
ઈસુ કહે છે કે, જગતની ચિંતાઓ અને દ્રવ્યની માયા છે જે, વ્યક્તિને વચનનું પાલન કરવાથી ભ્રમિત કરે છે, એ રીતે જેમ કે છોડની આજુબાજુ કડવા દાણાઓના છોડો વીંટળાઈ તે છોડને વૃદ્ધિ પામવાથી અટકાવે છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેમ કડવા દાણા સારા છોડને વધતા રોકે છે તેમ જગતની ચિંતા અને દ્રવ્યની માયા વ્યક્તિને ઈશ્વરના વચન સાંભળવામાં અટકાવરૂપ બને છે"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metaphor]])
# cares of this age
લોકો જગતમાં જે બાબત વિશે ચિંતા કરે છે
# the deceitfulness of riches
ઈસુ ""દ્રવ્ય""નું વર્ણન એ રીતે કરે છે જાણે કે દ્રવ્ય કોઈ વ્યક્તિ છે જે કોઈને છેતરી શકે છે. આનો અર્થ એ છે કે લોકો માને છે કે તેઓના વધુ પૈસા તેઓને વધુ ખુશી પૂરી પાડશે, પરંતુ તેમ થતું નથી. વૈકલ્પિક ભાષાંતર: ""દ્રવ્ય પ્રેમી"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-personification]])
# it becomes unfruitful
વ્યક્તિ જાણે કે એક છોડ હોય તે રીતે તેના વિશે વાત કરવામાં આવી છે. બિનફળદ્રુપતા એ બિનઉત્પાદકતાનું પ્રતિનિધિત્વ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તે બિનઉત્પાદક બની જાય છે"" અથવા ""ઈશ્વર જે ઈચ્છે છે તે પ્રમાણે તે વર્તતો નથી"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metaphor]])