gu_tn_old/mat/06/28.md

16 lines
1.3 KiB
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 20:44:05 +00:00
# Why are you anxious about clothing?
ઈસુ લોકોને શિક્ષણ આપવા માટે પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમે શું પહેરશો તેના વિશે તમારે ચિંતા કરવી નહીં."" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-rquestion]])
# Think about
ધ્યાનમાં લેવું
# the lilies ... They do not work, and they do not spin cloth
ઈસુ ખેતરનાં ફૂલઝાડો વિશે વાત એ રીતે કરે છે જાણે કે તે કપડાં પહેરેલાં લોકો હોય. ખેતરનાં ફૂલઝાડોને કપડાં પહેરાવવા એ સુંદર અને રંગબેરંગી ફૂલો ધરાવતા છોડ માટેનું રૂપક છે. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-personification]] અને [[rc://*/ta/man/translate/figs-metaphor]])
# lilies
ખેતરનાં ફૂલઝાડ એક પ્રકારના જંગલી ફૂલનો ઉલ્લેખ કરે છે. (જુઓ: [[rc://*/ta/man/translate/translate-unknown]])