gu_tn_old/luk/18/33.md

8 lines
749 B
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 20:44:05 +00:00
# him ... he will rise again
ઈસુ પોતા વિશે ""મનુષ્ય પુત્ર"" તરીકે બોલે છે. વૈકલ્પિક અનુવાદ: ""મને ... મને ... હું"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-123person]])
# on the third day
આ તેમના મૃત્યુ પછીના ત્રીજા દિવસનો ઉલ્લેખ કરે છે. જો કે, શિષ્યો હજુ આ સમજી શક્યા ન હતા, તેથી આ કલમને અનુવાદ કરતી વખતે આ સ્પષ્ટતા ન ઉમેરવી શ્રેષ્ઠ છે. (જુઓ: [[rc://*/ta/man/translate/translate-ordinal]])