gu_tn_old/luk/09/22.md

24 lines
1.7 KiB
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 20:44:05 +00:00
# The Son of Man must suffer many things
લોકો મનુષ્યના પુત્રને ખૂબ જ દુ:ખ પહોંચાડશે
# The Son of Man ... and he will be killed
ઈસુ પોતાનો ઉલ્લેખ કરી રહ્યા છે. વૈકલ્પિક અનુવાદ: ""હું, મનુષ્ય પુત્ર ... અને હું કરીશ"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-123person]])
# be rejected by the elders and chief priests and scribes
આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""વડીલો, મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓ તેમને નકારશે"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-activepassive]])
# he will be killed
આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તેઓ તેમને મારી નાખશે"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-activepassive]])
# on the third day
તેમના મૃત્યુના ત્રણ દિવસ પછી અથવા ""તેમના મૃત્યુના ત્રણ દિવસ પછી"" (જુઓ: [[rc://*/ta/man/translate/translate-ordinal]])
# be raised
તેઓ ... ફરીથી સજીવન કરવામાં આવશે. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર ... તેમને ફરીથી જીવાડશે"" અથવા ""તે ... ફરીથી જીવશે"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-activepassive]])