gu_tn_old/luk/02/46.md

16 lines
1.3 KiB
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 20:44:05 +00:00
# It came about that
વાર્તામાં મહત્વની ઘટનાને ચિહ્નિત કરવા આ શબ્દસમૂહનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જો તમારી ભાષામાં આમ કરવાની રીત હોય, તો તમે અહીં તેનો ઉપયોગ કરી શકો છો.
# in the temple
આ ભક્તિસ્થાનની આસપાસના આંગણાનો ઉલ્લેખ કરે છે. કેવળ યાજકો જ ભક્તિસ્થાનમાં જઈ શકતા હતા. વૈકલ્પિક અનુવાદ: ""ભક્તિસ્થાનના આંગણામાં"" અથવા ""ભક્તિસ્થાને"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-explicit]])
# in the middle
આનો અર્થ ચોક્કસપણે કેન્દ્ર થતો નથી. તેને બદલે, તેનો અર્થ ""મધ્યે"" અથવા ""ની સાથે"" અથવા ""દ્વારા ઘેરાયેલું"" થાય છે.
# the teachers
ધાર્મિક શિક્ષકો અથવા ""તેઓ કે જેઓ લોકોને ઈશ્વર વિશે શીખવતા