gu_tn_old/jhn/07/35.md

8 lines
693 B
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 20:44:05 +00:00
# The Jews therefore said among themselves
યહૂદીઓ"" એ અલંકાર છે જે ઈસુનો વિરોધ કરનારા યહૂદીઓના આગેવાનોનું પ્રતિનિધિત્વ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""યહૂદી આગેવાનોએ અંદરોઅંદર એકબીજાને કહ્યું"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-synecdoche]])
# the dispersion
આ બાબત પેલેસ્ટાઇનની બહાર, ગ્રીક જગતમાં ફેલાયેલા યહૂદીઓનો ઉલ્લેખ કરે છે..