16 lines
1.2 KiB
Markdown
16 lines
1.2 KiB
Markdown
|
# General Information:
|
||
|
|
||
|
આ અવતરણ જૂના કરારના ગીતશાસ્ત્રમાંથી લેવામાં આવ્યું છે.
|
||
|
|
||
|
# takes this honor
|
||
|
|
||
|
માન વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તે પદાર્થ હોય જેને વ્યક્તિ પોતાના હાથમાં પકડી શકતી હોય. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metaphor]])
|
||
|
|
||
|
# takes this honor
|
||
|
|
||
|
લોકો ""માન"" અથવા સ્તુતિ અને આદર પ્રમુખ યાજકને આપતા હતા તે તેના કાર્યના સંદર્ભમાં હતું. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metonymy]])
|
||
|
|
||
|
# he is called by God, just as Aaron was
|
||
|
|
||
|
આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જે રીતે ઈશ્વરે હારુનને બોલાવ્યો, તે રીતે ઈશ્વરે તેને બોલાવ્યો"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-activepassive]])
|