gu_tn_old/act/26/04.md

8 lines
954 B
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 20:44:05 +00:00
# all the Jews
આ એક સામાન્ય બાબત છે. શક્ય અર્થો આ પ્રમાણે છે 1) આ સામાન્ય રીતે જેઓ પાઉલ વિષે જાણતા હતા તે યહૂદીઓનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""યહૂદીઓ"" અથવા 2) આ ફરોશીઓનો ઉલ્લેખ કરે છે જેઓ પાઉલને જાણતા હતા. વૈકલ્પિક અનુવાદ: ""યહૂદી આગેવાનો"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-hyperbole]])
# in my own nation
શક્ય અર્થો આ પ્રમાણે છે 1) તેના પોતાના લોકો મધ્યે, ઇઝરાએલની ભૌગોલિક ભૂમિ આવશ્યક નથી અથવા 2) ઇઝરાએલની ભૂમિમાં.