gu_tn_old/act/25/07.md

8 lines
593 B
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 20:44:05 +00:00
# When he arrived
તે હાજર થયો અને ફેસ્તુસ સમક્ષ ઊભો રહ્યો
# they brought many serious charges
કોઈ વ્યક્તિ પર આરોપ લગાવવો એ જાણે કે તે કોઈ પદાર્થ છે જે વ્યક્તિને અદાલતમાં લાવી શકે. વૈકલ્પિક અનુવાદ: ""તેઓએ પાઉલ વિરુદ્ધ ઘણા ગંભીર આરોપો કહ્યા"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metaphor]])