gu_tn_old/act/23/20.md

12 lines
682 B
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 20:44:05 +00:00
# The Jews have agreed
આનો અર્થ સર્વ યહૂદીઓનો નથી, પરંતુ તે જે સર્વ જૂથ જે ત્યાં હતા તે થાય છે. વૈકલ્પિક અનુવાદ: ""કેટલાક યહૂદીઓ સંમત થયા"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-synecdoche]])
# to bring down Paul
પાઉલને કિલ્લામાંથી નીચે લાવવો
# they were going to ask more precisely about his case
પાઉલે જે કર્યું છે તે વિષેની વધારે તપાસ કરવા માંગતા હતા