gu_tn_old/2th/02/15.md

16 lines
2.0 KiB
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 20:44:05 +00:00
# So then, brothers, stand firm
પાઉલ વિશ્વાસીઓને તેમના ઈસુ પરના વિશ્વાસને વળગી રહેવા પ્રોત્સાહન આપે છે..
# hold tightly to the traditions
અહીં ""પરંપરાઓ"" ખ્રિસ્તના સત્યને દર્શાવે છે કે જે વિશે પાઉલ અને બીજા પ્રેરિતોએ શીખવ્યું હતું. પાઉલ તે શિક્ષણ વિશે એ રીતે વાત કરે છે જેમ કે તેના વાંચકો તેને તેમના હાથથી પકડી રાખી શકતા હોય. વૈકલ્પિક ભાષાંતર: ""પરંપરાઓને યાદ રાખો"" અથવા ""સત્યો પર વિશ્વાસ કરો"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metaphor]])
# you were taught
તેને સક્રિય રૂપમાં રજૂ કરી શકાય. વૈકલ્પિક ભાષાંતર: “અમે તમને શીખવ્યું છે” (જુઓ: [[rc://*/ta/man/translate/figs-activepassive]])
# whether by word or by our letter
અહીં આ શબ્દ, “સૂચનાઓ દ્વારા” અથવા “ઉપદેશો દ્વારા”નું પ્રતિનિધિત્વ કરે છે. કોઈ માહિતી અસ્પષ્ટ હોય તો તમે તેનું સ્પસ્ટીકરણ કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: ""કાં તો અમે તમને વ્યક્તિગત રીતે જે શીખવ્યું તે દ્વારા અથવા પત્ર મારફતે તમને જે લખ્યું તે દ્વારા"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-explicit]] અને[[rc://*/ta/man/translate/figs-synecdoche]])