gu_tn_old/2co/09/08.md

12 lines
1.3 KiB
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 20:44:05 +00:00
# God is able to make all grace overflow for you
કૃપા વિશે એ રીતે વાત કરવામાં આવે છે જાણે કે તે કોઈ ભૌતિક પદાર્થ હોય જેની માત્રા કોઈ વ્યક્તિ પાસે, ઉપયોગ કરી શકે તે કરતા પણ વધારે હોય. જેમ કોઈ વ્યક્તિ અન્ય વિશ્વાસીઓને આર્થિક મદદ આપે છે, તેમ ઈશ્વર આપનારને જરૂરી બધું જ આપે છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર તમને તમારી જરૂરિયાત કરતાં વધારે આપવા સક્ષમ છે"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metaphor]])
# grace
કોઈ ખ્રિસ્તીને જરૂરી ભૌતિક વસ્તુઓનો ઉલ્લેખ આ કરે છે, નહીં કે તેણે તેના પાપમાંથી બચાવવા માટે ઈશ્વરની જરૂરત વિશે.
# so that you may multiply every good deed
જેથી તમે વધારે ને વધારે સારા કાર્યો કરવા સક્ષમ થાઓ