gu_tn_old/2co/07/02.md

8 lines
1.1 KiB
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 20:44:05 +00:00
# Connecting Statement:
અન્ય આગેવાનો કે જેઓ પહેલેથી જ કરિંથના લોકો તેમને અનુસરે માટે પ્રયત્નશીલ હતા તેઓ વિશે ચેતવણી આપ્યા બાદ પાઉલ કરિંથીના લોકોને તેમના વિશેની તેની લાગણીઓ વિશે યાદ અપાવે છે.
# Make room for us
તેઓ તેમના હૃદયોને પાઉલ માટે ખુલ્લા કરે તે વિશે [૨ કરિંથીઓ૬:૧૧](../0૬/૧૧.md) શરૂઆતમાં કરેલી વાતનો ઉલ્લેખ પાઉલ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમારા હૃદયોમાં અમારા માટે જગ્યા બનાવો"" અથવા ""અમને પ્રેમ કરો અને અમારો સ્વીકાર કરો"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metaphor]] અને [[rc://*/ta/man/translate/figs-explicit]])