gu_tn_old/1ti/06/12.md

20 lines
2.4 KiB
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 20:44:05 +00:00
# Fight the good fight of faith
અહીંયા પાઉલ વિશ્વાસમાં જારી રહેનાર વ્યક્તિ વિશે વાત એ રીતે કરે છે જાણે કે તે પ્રતિયોગિતા જીતવા દોડતો દોડવીર હોય અથવા યુદ્ધ લડનાર એક સૈનિક હોય. વૈકલ્પિક ભાષાંતર: ""જેમ પ્રતિયોગિતામાં દોડવીર પોતાની ખૂબ શક્તિ વાપરતો હોય તેમ ખ્રિસ્તના શિક્ષણને આધીન થવા તારો ભારે પરિશ્રમ કર"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metaphor]])
# Take hold of the everlasting life
તે રૂપકને જારી રાખે છે. પાઉલ અનંતજીવન મેળવનાર વ્યક્તિ વિશે વાત એ રીતે કરે છે જાણે કે તેઓ વિજયી દોડવીર અથવા યોદ્ધા હોય જે પોતાનું ઈનામ પ્રાપ્ત કરતા હોય. વૈકલ્પિક ભાષાંતર: ""જેમ વિજયી દોડવીર પોતાનું ઈનામ મેળવે છે તે રીતે અનંતજીવન ધારણ કર"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metaphor]])
# to which you were called
આને સક્રિય સ્વરૂપમાં દર્શાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેના માટે ઈશ્વરે તને તેડ્યો છે"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-activepassive]])
# you gave the good confession
જે સારું છે એ તેં કબૂલ કર્યું અથવા ""તેં સત્યને કબૂલ કર્યું
# before many witnesses
જેઓની મધ્યે તિમોથી સેવા કરી રહ્યો હતો તેઓના વિચારનો સંકેત આપવા પાઉલ હેતુસર ભૌગોલિક સ્થળના વિચારને વ્યક્ત કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઘણાં બધા સાક્ષીઓ"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metonymy]])