gu_tn_old/1th/04/13.md

28 lines
1.9 KiB
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 20:44:05 +00:00
# General Information:
પાઉલ જેઓ મરણ પામ્યા છે, જેઓ હજુ જીવે છે, અને જેઓ ખ્રિસ્તના પાછા આવતા સમયે જીવિત હશે તે વિશ્વાસીઓ વિશે વાત કરે છે.
# We do not want you to be uninformed
તેને હકારાત્મક સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""અમે ઇચ્છીએ છીએ કે તમે જાણકાર બનો"" અથવા ""અમે ઇચ્છીએ છીએ કે તમે જાણો
# brothers
અહીંયા ""ભાઈઓ"" એટલે સાથી ખ્રિસ્તીઓ.
# those who sleep
અહીંયા ""ઊંઘવું"" એ મૃત માટેનો સૌમ્ય શબ્દપ્રયોગ છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેઓ મરણ પામ્યા છે"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-euphemism]])
# so that you do not grieve like the rest
કારણ કે અમે નથી ઇચ્છતા કે બાકીના લોકોની જેમ તમે દુ:ખી થાઓ
# grieve
ખેદ, કંઈક માટે ઉદાસ થાઓ
# like the rest who do not have hope
એવા લોકોની જેમ જેઓને ભવિષ્યના વચનની ખાતરી હોતી નથી. તેને સ્પષ્ટ રીતે દર્શાવી શકાય કે આ કયા લોકો છે જેઓને એ બાબતો વિશે ખાતરી નથી. વૈકલ્પિક ભાષાંતર: ""એવા લોકોની જેમ જેઓ ચોક્કસ હોતા નથી કે તેઓ મરણમાંથી સજીવન થશે "" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-explicit]])