gu_tn_old/1pe/02/04.md

20 lines
1.4 KiB
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 20:44:05 +00:00
# General Information:
ઇસુ અને વિશ્વાસીઓ જીવંત પથ્થરનું રૂપક છે તે વિશે પિતર કહેવાનું શરૂ કરે છે. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metaphor]])
# Come to him who is a living stone
પિતર ઇસુને ઇમારતનો પથ્થર કહે છે. બીજું અનુવાદ: “તેની પાસે આવો કે જે ઇમારતના જીવંત પથ્થર જેવો છે, નહીંકે મૂએલો .” (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metaphor]])
# who is a living stone
શક્ય અર્થો ૧) “ જે જીવંત પથ્થર છે ” અથવા ૨) “ જે પથ્થર જીવન આપે છે.”
# that has been rejected by people
આ વાક્યને સક્રિય રૂપમાં દર્શાવી શકાય. બીજું અનુવાદ: “જેને લોકોએ નકાર્યો છે” (જુઓ: [[rc://*/ta/man/translate/figs-activepassive]])
# but that has been chosen by God
આ વાક્યને સક્રિય રૂપમાં દર્શાવી શકાય. બીજું અનુવાદ: “ પરંતુ જેને ઈશ્વરે પસંદ કર્યો છે” (જુઓ: [[rc://*/ta/man/translate/figs-activepassive]])