gu_tn_old/1co/09/06.md

4 lines
505 B
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 20:44:05 +00:00
# Or is it only Barnabas and I who must work?
પાઉલ કરિંથીઓને શરમાવવા કહે છે. વૈકલ્પિક અનુવાદ: ""લાગે છે કે તમે વિચારો છો કે નાણાં કમાવવા માટે ફક્ત જે લોકોને કામ કરવાની જરૂર છે તે હું અને બાર્નાબાસ છીએ."" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-rquestion]])