gu_tn_old/1co/09/01.md

20 lines
2.0 KiB
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 20:44:05 +00:00
# Connecting Statement:
પાઉલ કેવી રીતે ખ્રિસ્તમાં સ્વતંત્રતાનો ઉપયોગ કરે છે તે સમજાવે છે.
# Am I not free?
પાઉલ આ અલંકારિક પ્રશ્નનો ઉપયોગ કરિંથીઓને તેમના અધિકારની યાદ અપાવવા માટે કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""હું સ્વતંત્ર વ્યક્તિ છું."" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-rquestion]])
# Am I not an apostle?
પાઉલ આ અલંકારિક પ્રશ્નનો ઉપયોગ કરિંથીઓને તે કોણ છે અને તેના પાસેના અધિકારની યાદ અપાવે છે. વૈકલ્પિક અનુવાદ: ""હું એક પ્રેરિત છું."" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-rquestion]])
# Have I not seen Jesus our Lord?
પાઉલ આ અલંકારિક પ્રશ્નનો ઉપયોગ કરિંથીઓને તે કોણ છે તેની યાદ અપાવવા માટે કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""મને આપણા પ્રભુ ઈસુને જોયા છે."" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-rquestion]])
# Are you not my workmanship in the Lord?
પાઉલ આ અલંકારિક પ્રશ્નનો ઉપયોગ કરિંથીઓને તેમની સાથેના તેમના સંબંધોની યાદ અપાવવા માટે કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""તમે ખ્રિસ્તમાં વિશ્વાસ કરો છો કારણ કે પ્રભુ જે ઇચ્છે છે તે રીતે મેં કામ કર્યું છે."" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-rquestion]])