હવે
નવા વિચારને દલીલ તરીકે પરિચય કરાવે છે
આપને જેઓ શક્તિમાન છે
મજબુત છીએ
" આપણે જેઓ વિશ્વાસમાં મજબુત છીએ" આપણે શબ્દ પાઉલ, તેના વાંચનારાઓ અને અન્ય વિશ્વાસીઓને દર્શાવે છે ( જુઓ: સામુહિક)
નબળો
જેઓ વિશ્વાસમાં નબળા છે "
તેને બાંધવા માટે
તેની ઉન્નતિને સારું
" તેના વિશ્વાસને મજબૂત કરવા"