1.1 KiB
1.1 KiB
(દેખીતી રીતે ઈસુ પુરા ટોળા સાથે વાત કરે છે, જેઓ તેમના શિષ્યો ન હતા તેઓનો પણ સમાવેશ થાય છે.)
પ્રેમ..સારું કરો....આશીર્વાદ આપો... પ્રાર્થના કરો
આ બધી જ આજ્ઞાઓ વારંવાર પાળવી જોઈએ, માત્ર એક જ વખત નહિ.
તમારા વૈરીઓને પ્રેમ કરો
“તમારા વૈરીઓની સંભાળ રાખો” અથવા “તમારા વૈરીઓ માટે જે સારું છે તે કરો”
જેઓ તમને શાપ આપે
“જેઓને તમને શાપ આપવાની આદત છે”
જેઓ તમારી સાથે ગેરવર્તન કરે છે
“જેઓ તમારી સાથે ખરાબ વર્તન કરવા ટેવાયેલા છે”