gu_tn/LUK/02/48.md

2.6 KiB

જયારે તેઓએ તેમને જોયા

“જયારે મરિયમ અને યુસફે ઈસુને જોયા”

તું અમારી સાથે આવી રીતે કેમ વર્ત્યો?” આ એક પ્રકારનો ઠપકો હતો કારણ કે તે તેઓની સાથે પાછા ઘરે ગયા ન હતા. (જુઓ: અલંકારિક પ્રશ્ન)

તમે મને શાં માટે શોધતા હતા?

આ રીતે ભાષાંતર કરી શકાય “તમે મને બીજી જગ્યાઓએ શાં માટે શોધતા હતા?”

જુઓ

આ વાક્ય શરૂઆતમાં નવા અને મહત્વનો પ્રસંગનો ઉપયોગ કરે છે. કઈ જગ્યાએ ક્રિયાનો ઉપયોગ થાય છે તે પણ બતાવે છે. તમારી ભાષામાં વાક્ય છે કે આ રીતે ઉપયોગ કરી શકાય, પ્રાકૃતિક રીતે ઉપયોગ કરો.

શું તમે જાણતા નથી...?

આ અલંકારિક પ્રશ્નથી શરૂઆત થાય છે. તેઓ ઈસુને શોધતા નહિ જો તેઓ જાણતા તો. તેને બદલે તે તેમને કઈક અલગ કહેતા હતા. અ રીતે ભાષાંતર કરી શકાય “તમારે જાણવું જોઈએ.” (જુઓ: અલંકારિક પ્રશ્ન)

મારા પિતાના ઘરમાં

શક્ય અર્થ ૧) “મારા પિતાના ઘરમાં” અથ્હવા ૨) “મારા પિતાના કાર્યમાં.” અલગ બાબતમાં, જયારે ઈસુએ કહ્યું કે “મારા પિતા” તે ઈશ્વરને ઉલ્લેખે છે. અગર તે ”ઘર,” કહેતા તો તેઓ ભક્તિસ્થાનનો ઉલ્લેખ કરતા. જો તે કાર્યની વાત કરતા તો ઈશ્વરે તેને જે કામ કરવાને સોપ્યું છે. આગળની કલમમાં કહે છે તેના માતાપિતા તે સમજી શક્યા નહિ, એ સારું છે કે વિગતવાર વધારે ન સમજાવવું.