913 B
913 B
તેના માતાપિતા
“ઈસુના માતાપિતા”
તેઓ ઉપર ગયા
યરુશાલેમ પહાડ પર છે, એટલે લોકોને ઉપર જવું પડે.
તહેવાર પર પુરા દિવસો રહ્યા બાદ
“તહેવારના બધા દિવસો પુરા થયા બાદ” અથવા “તહેવારના જરૂરી દિવસો પુરા કર્યાં બાદ”
તેઓ કલ્પના કરી
“તેઓએ વિચાર્યું”
એક દિવસની મુસાફરી પૂરી કરી
“એક દિવસ તેઓએ મુસાફરી કરી” અથવા “એક દિવસ જ્વ્ટલું લોકો ચાલે છે એટલું તેઓ ગયા”