gu_tn/1TI/03/06.md

1.7 KiB

તે નવો ધર્મ પરિવર્તિત થયેલો ન હોવો જોઈએ

"તે નવો વિશ્વાસી ન હોવો જોઈએ" અથવા "એ તેના જેવો ન હોવો જોઈએ કે જે ટૂંક સમયમાં જ વિશ્વાસી બન્યો હોય" અથવા "તે પરિપક્વ વિશ્વાસી હોવો જોઈએ"

અને શેતાનની જેમ દંડમાં પાડીને

"શેતાનની જેમ અભિમાની બનીને અને કેમ કે જેમ શેતાનને દંડ કરવામાં આવ્યો હતો તેમ"

બહારના લોકોની સાથે પણ તેની સારી છાપ હોવી જોઈએ

એ જરૂરી છે કે જેઓ ઈસુ પર વિશ્વાસ કરતા નથી તેઓ પણ તેના વિષે સારું વિચારતા હોવા જોઈએ.

અવકૃપામાં પડવું

"પોતા પર શરમ લાવવી" અથવા "અપમાનિત થવાનું કોઈને કારણ આપો" (જુઓ: ઠપકો)

એમ પડવું.... શેતાનની જાળમાં પડવું

" શેતાનને તેની જાળમાં ફસાવવું." શેતાન જાળ બિછાવે છે અથવા શેતાન વિશ્વાસીઓને ફસાવે છે અજ્ઞાન રીતે પાપ કરવાને પ્રેરાય. (જુઓ: અર્થાલંકાર)