16 lines
1.8 KiB
Markdown
16 lines
1.8 KiB
Markdown
# (ઈસુ સતત ટોળાને દુષ્ટઆત્મા વિષે વાત કરે છે.)
|
|
# સુકો પ્રદેશ
|
|
|
|
આ દર્શાવે છે “ઉજ્જડ સ્થાન” (યુ ડી બી) જ્યાં અશુદ્ધ આત્મા રખડે છે.
|
|
# અને કંઈપણ પ્રાપ્ત થતું નથી
|
|
|
|
“આત્માને રહેવા માટે કઈ પણ મળતું નથી”
|
|
# જે ઘરમાંથી હું આવું છું
|
|
|
|
આ અર્થાલંકાર જે માણસ ઘરમાં રહે છે તે દર્શાવે છે. આ રીતે ભાષાંતર કરી શકાય “જે માણસમાં હું રહું છું!” (યુ ડી બી) આ યુ ડી બી ભાષાંતર કરે છે કલમ ૨૬માં સમાનતા છે. (જુઓ: અર્થાલંકાર)
|
|
# આવીને જુએ ત્યારે ઘર વાળેલું અને શોભાયમાન હોય
|
|
|
|
સક્રિય ક્રિયાપદમાં ભાષાંતર કરી શકાય: જુએ છે કે કોઈએ ઘરને સાફ કર્યું છે અને દરેક વસ્તુ જ્યાં હોવી જોઈએ ત્યાં છે.” (જુઓ: સક્રિય અથવા નિષ્ક્રિય)
|
|
# વાળેલું છે
|
|
|
|
“ખાલી”. આ અર્થાલંકાર દર્શાવે છે કે અશુદ્ધ આત્મા નીકળ્યા પછી માણસે જીવનમાં ઈશ્વરના આત્માને ભર્યા નથી એવા માણસની પરિસ્થિતિને દર્શાવે છે. |