# વધુને જીતવા “અન્યોને વિશ્વાસ અપનાવવા પ્રેરવા” અથવા “ખ્રિસ્તમાં ભરોસો કરવા અન્યને મદદ કરવી” # હું યહૂદી જેવો થયો તરફ: “યહૂદી જેવું વર્તન કર્યું” અથવા “મેં યહૂદી પદ્ધતિ અપનાવી” # નિયમમાં જીવ્યા તરફ: “યહૂદીઓની આગેવાનીનું પાલન કર્યું, યહૂદી શાસ્ત્ર પ્રમાણે તેઓની સમજ સ્વીકારી.”