# જો બીજાઓ સુવાર્તાના અન્ય કાર્યકરો. # આ હક અહીયા પાઉલ હક માટે કહે છે કેકરીથીના વિશ્વાસીઓ પાસેથી પાઉલનો ખર્ચ કે જે તેઓને સુવાર્તા પ્રગટ કરનાર પ્રથમ હતો તે આપેક્ષા રાખે છે તે દર્શાવે છે. # શું અમે તેના કરતા વિશેષ દેવાદાર નથી? “આપણે” એ પાઉલ અને બર્નાબાસને માટે વપરાયો છે. તરફ: “અમને આનાથી વધારે હાક છે.” (જુઓ: વિશિષ્ઠ; અલંકારિક પ્રશ્ન) # અડચણરૂપ પણ “કોઈને બોજારૂપ થવું” અથવા “ફેલાવ અટકાવવો” # તેનોની ખાધાખર્ચી સુવાર્તામાંથી લો “દરરોજની મદદ સુવાર્તાનો સંદેશથી પ્રાપ્ત કરો”