# શું ઈશ્વર બળ ચિંતા કરે છે? તરફ: “તે બળદ નથી જેની ઈશ્વર ચિંતા કરે છે.” (જુઓ: અલંકારિક પ્રશ્ન) # શું એ આપણા વિષે કહેતા નથી? તરફ: “”ઈશ્વર ખરેખર આપણા વિષે કહે છે.” (જુઓ: અલંકારિક પ્રશ્ન) # આપણા વિષે આ “આપણા” એ પાઉલ અને બર્નાબાસ માટે વપરાયો છે. (જુઓ: વિશિષ્ઠ) # અમે તમારી પાસેથી ઉપયોગી બાબતો લણીએ છીએ તે શું વધારે કહેવાય? તરફ: “એ વધારે નથી કે અમે તમારા તરફથી ઉપયોગી બાબતો પ્રાપ્ત કરીએ.” (જુઓ: અલંકારિક પ્રશ્ન)