# હવે કુંવારાઓ માટે મને લાગણી છે, પ્રભુ તરફથી મને આજ્ઞા નથી પાઉલ પાસેથી ઈસુનું આ શિક્ષણ આ પરિસ્થિતિ વિષે નથી. તરફ: “કુંવારાઓ માટે મને પ્રભુ તરફથી કોઈ આજ્ઞા નથી.” # મારો મત પાઉલ ઉલ્લેખ કરે છે કે આ લગ્ન વિષેનો વિચાર તેનો છે પ્રભુ તરફથી સીધી આજ્ઞા નથી. # તેથી તરફ: “માટે” અથવા “આ કારણને લીધે” # પરિસ્થિતિ તરફ: “આવનાર નુકસાન સંબંધી”