# લગ્ન કરેલ જેને જીવનસાથી (પતિ અથવા પત્ની) # અલગ ન થાઓ ઘણાં ગ્રીક લોકોને કાયદાકીય છૂટાછેડા અને સામાન્ય અલગપણું પારખી શકતા નહિ: “અલગ થવું” એ ઘણાં દંપતીઓ માટે લગ્ન લાંબા સમય સુધી હયાત નથી. # છૂટાછેડા આપવા નહિ આ એ સમાન છે “અલગ થવું નહિ”, ઉપરની નોંધ જુઓ. જે કાયદાકીય છૂટાછેડા અથવા સામાન્ય અલગપણું. # તેની સાથે સમાધાન કરો “તે તેના પતિ સાથે સમાધાન કરે અને તેની પાસે પાછી આવે” (જુઓ: સક્રિય અથવા નિષ્ક્રિય).