# શું તમે જાણો છો “તમે પહેલેથી જ જાણો છો”. પાઉલ એ દર્શાવે છે કે તમે એ સત્ય પહેલેથી જ જાણો છો. (જુઓ: અલંકારિક પ્રશ્ન) # તમારું શરીર દરેક ખ્રિસ્તી માણસનું શરીર એ પવિત્ર આત્માનું ભક્તિસ્થાન છે. # પવિત્ર આત્માનું ભક્તિસ્થાન ઈશ્વરને ભક્તિસ્થાનમાં અર્પણ કરવામાં આવ્યું અને જ્યાં તેઓ વસે છે. તેવી જ રીતે, કરીથીઓના વિશ્વાસીઓનું શરીર પણ ભક્તિસ્થાન છે જ્યાં પવિત્ર આત્મા તેમનામાં હાજર છે. (જુઓ: અર્થાલંકાર) # તમને મુલ્ય આપીને ખરીદવામાં આવ્યા છે ઈશ્વરે કરીથીઓને પાપાની ગુલામીમાંથી મુલ્ય આપીને સ્વતંત્ર કર્યાં છે. તરફ: “ઈશ્વરે તમારી સ્વતંત્રતા માટે મુલ્ય આપ્યું છે”. # તેથી તરફ: “માટે” અથવા “આ જ્યાં સુધી સાચું છે” અથવા “આ હકીકતને લીધે”