# બહુ નાની બાબતથી હું તમારાથી ન્યાય પામ્યો છુ પાઉલ માણસનો ન્યાય અને ઈશ્વરનો ન્યાય વચ્ચે સરખામણી કરે છે. માણસનો ન્યાય નજીવો હોય છે પણ ઈશ્વરનો સત્ય ન્યાય માણસ પર આવે છે. # કોઈપણ બાબતની મને જાણ નથી તરફ: “મેં કોઈપણ સતાવણી વિષે સાંભળ્યું નથી.” # એનો અર્થે નથી કે હું નિર્દોષ છું. એ તો પ્રભુ છે કે જે મારો ન્યાય કરનાર છે. “દોષ મૂકવામાં આવ્યો નથી તેથી હું નિર્દોષ એમ તો નહિ જ, પ્રભુ જાણે છે કે હું નિર્દોષ છું કે ગુનેગાર છું.”