# રોપ્યું ઈશ્વરનું જ્ઞાન એક રોપાની સાથે સરખાવવામાં આવ્યું છે જેમ રોપેલું વૃદ્ધિ પામે છે તેમ. (જુઓ: અર્થાલંકાર) # પાણી પાયું જેમ બીજને પાણીની જરૂર છે, વિશ્વાસમાં પણ વૃદ્ધિ પામવાને શિક્ષણની જરૂર છે. (જુઓ: અર્થાલંકાર) # વૃદ્ધિ જેમ ઝાડ વિકસે છે અને વૃદ્ધિ પામે છે, તેમ જે ઈશ્વરમાં વિશ્વાસ અને ઈશ્વરનું જ્ઞાન વૃદ્ધિ પામીને ઊંડું અને મજ્બીત બનવું જોઈએ. (જુઓ: અર્થાલંકાર) # જે રોપે છે ઈ કંઈ નથી, પણ એ ઈશ્વર છે જે વૃદ્ધિ આપે છે પાઉલ ભાર મૂકતા જણાવે છે કે તે અથવા અપોલોસ વિશ્વાસીઓના આત્મિક વિકાસના જવાબદાર નથી પણ એ તો ઈશ્વરનું કાર્ય છે.