# જેના કારણે ઈશ્વરે એ કર્યું ખ્રિસ્તે વધસ્તંભે કરેલા કાર્ય દર્શાવે છે. # અમને.. આપણા પાઉલ કારિથીઓનો પણ આપણામાં સમાવેશ કરે છે. (જુઓ: વ્યાપક) # હવે તમે ખ્રિસ્ત ઇસુમાં છો "હવે તમે ખ્રિસ્ત ઈસુ દ્વારા ઉધ્ધાર પ્રાપ્ત કર્યો છે" # ખ્રિસ્ત ઈસુ, ઈશ્વર તરફથી આપણા માટે જ્ઞાની થયા તરફ: "ખ્રિસ્ત ઈસુ, ઈશ્વર કેટલા જ્ઞાની છે તે તેમણે સ્પષ્ટ કર્યું છે" (યુ ડી બી; જુઓ: અન્ય કોઈ નામ) # જે કોઈ ગર્વ કરે તે પ્રભુમાં ગર્વ કરે" તરફ: "અગર જો કોઈ ગર્વ કરે તો પ્રભુ કેટલા મહાન છે તેમાં ગર્વ કરે"