# જેઓને ઈશ્વરે બોલાવ્યા છે " જે લોકોને ઈશ્વર બોલાવે છે" # અમે ખ્રિસ્તને પ્રગટ કરીએ છીએ તરફ: "અમે ખ્રિસ્તનું શિક્ષણ આપીએ છીએ" અથવા "અમે સઘળાં લોકોને ખ્રિસ્ત વિષે જણાવીએ છીએ." # ખ્રિસ્ત ઈશ્વરનું સામર્થ્ય અને ઈશ્વરનું જ્ઞાન છે ઈશ્વર ખ્રિસ્ત દ્વારા સામર્થ્ય અને જ્ઞાન દર્શાવે છે. # ઈશ્વરની મૂર્ખતા.... ઈશ્વરની નબળાઈઓ આ વિરોધાભાસ ઈશ્વરના સ્વભાવ અને માણસના સ્વભાવ વચ્ચેનો છે. તેમ છતાં પણ ઈશ્વરમાં જો મૂર્ખતા કે નબળાઈ હોય, તો પણ તમની નબળાઈ માણસના સ્વભાવથી ખુબ જ ચઢીયાતી છે.