# સોસ્થનેસ આપણો ભાઈ આ પાઉલ અને કરિંથીઓ આ બન્નેને સૂચવે છે. એટી : "સોસ્થનસ ભાઈ જે વિષે તમને અને મને ખબર છે." (જુઓ ભાષાંતરના નામ) # જેઓને સંતો થવાને તેડવામાં આવેલા છે એટી : "ઈશ્વરે તેઓને સંતો થવા માટે તેડ્યા છે" (જુઓ :સક્રિય અથવા નિષ્ક્રિય) # બધાની સાથે બધાં ખ્રિસ્તીઓની સાથે. એટી : "એકબીજાની સાથે" # તેઓના અને આપણા પ્રભુ ઈસુ એ પાઉલના અને કરિંથીઓના પ્રભુ છે અને એ જ પ્રભુ દરેક મંડળીના છે. (જુઓ : વ્યાપક) # તમે આ શબ્દ "તમે" કરિંથીઓના વિશ્વાસીઓ માટે છે. (જુઓ : તમેનું ફોર્મ)