# અમારી પાસે ખાતરીપૂર્વક ભવિષ્યવચન છે પિતર પ્રેરિતોનો ઉલ્લેખ કરે છે. પ્રેરિતો પાસે સંદેશ છે જે પ્રબોધકો દ્વારા અપાયેલ છે કે જેઓ ઈશ્વરથી અપાયેલ સત્યને જાણે છે. (જુઓ: વિશિષ્ટ) # જે તમે કરો તેમાં ભાગ લો. પિતર વિશ્વાસીઓને કહે છે કે ભવિષ્યના સંદેશને વિશેષ કરીને ધ્યાનમાં લો. # તે તો જ્યાં સુધી સવાર ના થાય ત્યાં સુધી અંધારી જગ્યાએ પ્રકાશનાર દીવાની જેમ છે જ્યાં સુધી સવાર ના થાય ત્યાં સુધી અંધારી જગ્યાએ પ્રકાશનાર દીવાની સાથે ભવિષ્યવચનની તુલના કરવામાં આવે છે. (જુઓ: સમાન) # અને સવારનો તારો તમારાં અંત:કરણોમાં ઉગે આ સવારનો તારો ખ્રિસ્ત છે જે વિશ્વાસીઓના અંત:કરણમાં રહેવા આવશે. (જુઓ: રૂપક) # પણ ઈશ્વર દ્વારા પવિત્ર આત્મા માણસો સાથે બોલ્યા. માણસો કે જેઓ પવિત્ર આત્માથી નિયંત્રિત હતા તેઓ ઈશ્વરે કહેલા વચન બોલ્યા.