# સિમોન પિતર " સિમોન પિતર તરફથી" તમારી ભાષા પાસે પત્રના લેખકના પરિચયની ચોક્કસ રીત હોઈ શકે આ મુજબ ભાષાંતર કરી શકાય "મેં, સિમોન પિતરે, આ પત્ર લખ્યો." # ઈસુ ખ્રિસ્તનો પ્રેરિત અને દાસ ઈસુ ખ્રિસ્તના દાસ હોવાને લીધે પિતર તેની સ્તિથિસ્થાનને બોલે છે. ખ્રિસ્તના પ્રેરિત હોવાને લીધે તેને અધિકાર અને પદ પણ આપવામાં આવ્યું હતું. # જે તેઓ પિતર જેઓ પત્ર વાંચે છે તે બધા વિશ્વાસીઓને સંબોધન કરતો હોય તેમ લાગે છે. વૈકલ્પિક ભાષાંતર : "વિશ્વાસીઓને." # અમને પ્રાપ્ત થયું "અમને પ્રેરિતોને પ્રાપ્ત થયું" (જુઓ:વિશિષ્ટ) # તમને કૃપા હો સામાન્ય રીતે શબ્દ "તમે" બધા વિશ્વાસીઓના સંદર્ભમાં છે (જુઓ:'તમે' ના સ્વરૂપો એકવચન/બહુવચન) # ઈસુ અમારા પ્રભુ ઈસુ વિશ્વાસીઓ અને પ્રેરિતોનો પ્રભુ. # તમને કૃપા હો; ઈશ્વર અને આપણા પ્રભુ ઈસુને ઓળખવાથી શાંતિ પુષ્કળ થાઓ.વૈકલ્પિક ભાષાંતર: "તમને દયા અને શાંતિ પુષ્કળ થાઓ કારણકે તમે ઈશ્વર અને આપણા પ્રભુ ઈસુને ખરેખર ઓળખો છો ."