# તમારા સારા કામોને લીધે લોકો તેમની મશ્કરી ન કરે વૈકલ્પિક ભાષાંતર : " ભલે તમે સારું ગણતા હો પણ તમે એવા કામો કરશો નહિ જો લોકો એમ કહેકે તેતો ભૂંડા છે " # તમારા સારા કામો " આતો મજબુત વિશ્વાસ ધરાવનારા લોકોના કાર્યોને દર્શાવે છે. # લોકો સંદર્ભમાંથી, આતો મોટે ભાગે બીજા વિશ્વાસીઓને દર્શાવે છે.(જુઓ: યુંડીબી) # કેમકે દેવનું રાજ્ય તો ખાવા અને પીવામાં નથી પરંતુ ન્યાયીપણું, શાંતિ અને પવિત્રઆત્માથી મળતો આનંદ એઓમાં છે. " દેવે એટલા માટે એનું રાજ્ય સ્થાપ્યું નથીકે જેથી કરીને આપણે જે ખાઈએ અને પીએ તેના પર તે રાજ કરે પરંતુ તેણે એટલા માટે રાજ્ય સ્થાપ્યું છે કે જેથી આપણો તેની સાથેનો સંબંધ યોગ્ય થાય અને પવિત્રઆત્મા આપણને આનંદ અને શાંતિ આપી શકે.