ઇસુએ દ્રષ્ટાંત કહેવાનું પૂરું કર્યું . તેણે તેના શિષ્યોને બીજું દ્રષ્ટાંત કહેવાનું ચાલુ રાખ્યું. # " શું તમે ઘરમાં દીવો ટોપલીની નીચે અથવા પલંગ નીચે મૂકી રાખવા લાવો છો?" " ખરેખર તમે ઘરમાં દીવો ટોપલીની નીચે અથવા પલંગ નીચે મૂકી રાખવા લાવતા નથી." ( જુઓ: પ્રશ્નાર્થસૂચક પ્રશ્ન) # જેને સાંભળવાને કાન હોય તે સાંભળે. ૪:૯ પ્રમાણે ભાષાંતર કરો.