ઈસુ મંદિરનો કર ભરે છે તે પ્રકરણ અહીં શરૂ થાય છે. # જ્યારે તેઓ ઈસુ અને તેના શિષ્યો # અડધો શેકેલ કર બધા જ યહૂદી પુરૂષે ભરવાનો કર, જે પહેલા યહોવાને નજરાણાં તરીકે અપાતો. (જુઓ: બાઈબલનું નાણું) # ઘરમાં ઈસુ જ્યાં રહેતો હતો તે ઘર # પૃથ્વીના રાજાઓ અહીં આગેવાનો # પ્રજા રાજાની હકૂમત હેઠળના લોકો