ઈસુ એક અશુદ્ધ આત્મા વળગેલા છોકરાને સાજો કરે છે તે પ્રકરણ અહીં આગળ વધે છે. # ક્યાં સુધી હું તમારી સાથે રહીશ? ક્યાં સુધી હું તમારું સહન કરીશ? ઈસુ લોકોથી નાખુશ થયાં: એટલે: “હું તમારી સાથે રહીને થાકી ગયો છું! તમારા અવિશ્વાસ અને ભૂંડાઈ થી હું ત્રાસી ગયો છું!” (જુઓ: વ્યક્તવ્યપૂર્ણ પ્રશ્ન)