# (દૂતો તે સ્ત્રીઓ સાથે વાત કરે છે.) # યાદ રાખો કેવી રીતે “શું યાદ રાખવું” # તેણે તમને કહ્યું હતું ઈસુ આ અઠવાડિયા પહેલા કહ્યું હતું. # તમને શબ્દ “તમને” એ બહુવચન છે. તે સ્ત્રીઓને અને શિષ્યોને દર્શાવે છે. (જુઓ; તમેનું રૂપ) # માનસનો દીકરો આ વિપરીત વાક્યની શરૂઆત છે. યુ ડી બી માં સીધી રિતે ભાષાંતર કરી શકાય. (જુઓ: બોલવાની રીતને) # માણસનો દીકરો માણસના દીકરા માટે એ જરૂરી હતું.” આ એવું કંઈક છે કે જે થવાનું હતું કરણ કે ઈશ્વરે પહેલેથી જ એ બનવાની યોજના કરી હતી. # તેઓના હાથમાં સોપી દીધા “હાથમાં આપી દીધા” અથવા “આપી દીધા.” સક્રિય ક્રિયાપદમાં ભાષાંતર કરી શકાય: “માણસના દીકરાને પાપીઓના હાથમાં સોપી દેશે ‘ (યુ ડી બી) અથવા “કોઈ પાપી માણસને માણસના દીકરાને પકડવાને કહેશે. (જુઓ: સક્રિય અથવા નિષ્ક્રિય)