# જાઓ અને પોતાને યાજકને બતાવો અસ્પષ્ટ માહિતી, “જેથી તેઓ તમને પારખે” સ્પષ્ટ રીતે દર્શાવી શકાય. (જુઓ: સ્પષ્ટ અને અસ્પષ્ટ) # અને એમ થયું કે આ વાક્ય વાર્તામાં નવા ભાગ જે મહત્વના છે તેઓ ઉપયોગ કરે છે. જો તમારી ભાષામાં એ કરવાની રીત હોય તો અહીયા તેનો ઉપયોગ કરી શકો છો. # તેઓને શુદ્ધ કરવામાં આવ્યા હતા આ મહત્વની ઘટના નોંધવામાં આવી છે “તે એમ થયું કે છે.” આ રીતે ભાષાંતર કરી શકાય “તેઓને રક્તપિત્તથી સાજાં કરવામાં આવ્યા હતા” અથવા “તેઓને રક્તપિત્તથી સાજાં કરવામાં આવ્યા હતા.” # જોયું કે તેઓને સાજા કરવામાં આવ્યા છે “અહેસાસ થયો કે સાજાં થાય છે” અથવા “અહેસાસ થયો કે ઈસુ તેઓને સાજા કર્યાં છે” # તેઓ પાછા ફર્યા “તે ઈસુ પાસે પાછો ગયો” # ઈશ્વરની સ્તુતિ કરતો “ઊંચા અવાજે ઈસુની સ્તુતિ કરતો” # તે તેમના પગ નીચે આવી નમ્યો “તે નીચે નમીને ઈસુને નમન કરે છે.” તેણે ઈસુનું સન્માન કરવા આ કર્યું.