# દક્ષીણની રાણી આ રાણી શેબા માટે છે. શેબા એ દક્ષિણ ઇઝરાયલનું રાજ્ય છે. # સાથે ન્યાયાકાળે ઉઠશેવ “ઉભી રહેશે અને ન્યાય કરશે” # તે પૃથ્વીના છેડાથી આવી “તે ખૂબ જ દૂરથી આવી છે.” જગતના અંત ભાગથી” આ રૂઢીપ્રયોગનો અર્થ “ખૂબ દૂર જગ્યાએથી.” (જુઓ: રૂઢીપ્રયોગ) # અહીયા સુલેમાન કરતા પણ મોટો છે ઠપકાથી ઈસુ તેઓને એ સમજાવવા માંગતા હતા “પણ તેઓએ મારું સાંભળ્યું નહિ.”