ઈસુએ ફરોશીઓ સાથે બોલવાનું ચાલુ રાખ્યું. # ખાતરીપૂર્વક ૧:૫૧ પ્રમાણે જેનું તમે ભાષાંતર કર્યું તેમ. # ઘેટાંના વાડામાં આ એક બંધયાર જગ્યા છે કે જ્યાં ઘેટાંપાળકો ઘેટાંને પૂરે છે. # ચોર તથા લૂંટારો છે આ બે શબ્દો છે જેનો ઉપયોગ બીજા કેટલાક સામાન્ય અર્થો સાથે ઉમેરો કરવામાંઆવ્યો છે આ બે શબ્દો ભાર મૂકે છે. (જુઓ : શબ્દની અભિવ્યક્તિ)