પાઉલ બોલવાનું ચાલુ રખે છે. # હું અહિયાં ન્યાય મેળવવાને અર્થે ઉભો છું “હું અહિયાં છું, જ્યાં તેઓ મારા પર દાવો ચલાવે છે” # ઇશ્વરે અમારા પિતૃઓને જે વચન આપ્યું હતું તેની હું રાહ જોઈ રહો હતો પાઉલ મસીહાના આગમન અંગે આશા રાખે છે. # અમને આશા છે કે અમે ત્યાં પોહ્ચીશું “અમને એવી આશા છે કે ઈશ્વરે જે વચન આપ્યું છે તે અમે મેળવીએ” # ઈશ્વર મરણ પામેલાને ફરી ઉઠાડે એ તમને શા માટે અસંભવ લાગે છે? અગ્રીપા અગાઉથી એવું માનતો હતો કે ઈશ્વર મરણ પામેલાને ફરી ઉઠાડી શકે છે આથી પાઉલ પોતાની બાબતો સાથે અગ્રીપા રાજાને જોડવા પ્રયત્ન કરે છે.