પાઉલ લોકો સાથે વાત કરી રહ્યો છે. # ભાઈઓ અને પિતાઓ આતો પાઉલની ઉંમરના તેમજ પાઉલ કરતા મોટી ઉંમરના પુરુષોને સંબોધવાનો નમ્ર રસ્તો છે # મારા પોતાના બચાવ અંગે સાંભળો “મહેરબાની કરીને મારા પોતાના બચાવ અંગે સાંભળો” # હું તમારી સમક્ષજે મૂકી રહ્યો છું “હું તમારી સમક્ષ જે રજુ કરી રહ્યો છું” # હિબ્રૂ ભાષા “તેઓની હિબ્રૂ ભાષા”