# યહુદીઓ આલેક્સાદરને લાવ્યા પાઉલ તિમોથીને આલેક્સાદર કંસારાથી સાવધ રહેવા કહે છે (૨ તિમોથી ૪:૧૪). જોકે અહિયાં તે સ્પષ્ટ નથી કે તે એકજ વ્યક્તિ છે. # તેના હાથ હલાવીને ઈશારો કર્યો “ત્યાં આવેલા દર્શકોને ઈશારા કર્યા” # ખુલાસો કર્યો તેની ઈચ્છા હતી કે તે “પોતાના બચાવમાં ખુલાસો કરે,” પણ તે સ્પષ્ટ ન હતું કે તે શું બોલવાનો છે.