# તેઓ પોતાના પુસ્તકો લાવ્યા ઓળિયાઓ અથવા શાસ્ત્રો જેના પર જાદુઈ મંત્ર તંત્ર લખેલા હતા તે # “દરેકની દ્રષ્ટિમાં “દરેકની સમક્ષ” # ચાંદીના સિક્કાઓ એક ચાંદીના સિક્કાની કિંમત સામાન્ય મજુરની એક દિવસની મજુરી હતી. # આ રીતે પ્રભુનું વચન સમર્થ રીતે ખુબજ પ્રસિદ્ધ થતું ગયું “પ્રભુનો સંદેશો ખુબજ અસરકારક હતો કે તે વૃધ્ધિ પામતોજ ગયો અને વધુ ને વધુ પ્રભાવશાળી બનતો ગયો.”