# (પાઉલે બોલવાનું ચાલુજ રાખ્યું) # આપણા પૂર્વજો આગળ જે વચનો આપ્યા હતા “ઈશ્વરે આપણા પૂર્વજો આગળ જે વચનો આપ્યા હતા” # ઈશ્વરે આ વચનો પાડ્યા છે “ઈશ્વરે આ વચનો પૂર્ણ કર્યા છે” # આપણે માટે, આપણે તેઓના બાળકો છીએ “આપણે માટે, આપણે આપણા પૂર્વજોના સંતાનો છીએ # તેમાં તેણે ઈસુને આપણા માટે મરણમાંથી સજીવન કર્યો મરણમાંથી ઈસુને જીવતા ઉઠાડ્યા” # આ બાબત વિષે પણ લખવામાં આવ્યું હતું “આ સત્ય પણ લખવામાં આવ્યું હતું” # આ સત્ય વિષે એમ લખવામાં આવ્યું હતું કે તેને મરણ માંથી સજીવન કરવામાં આવ્યું જેથી તેનું શરીર કહોવાણ ન અનુભવે આ સત્ય વિષે એમ લખવામાં આવ્યું હતું કે તેને મરણ માંથી સજીવન કરવામાં આવ્યા જેથી તેનું શરીર કહોવાણ ન અનુભવે “ઈશ્વર આ શબ્દો ઇસુ વિષે બોલ્યા કે ઈસુને મરણ માંથી સજીવન કરવામાં આવ્યા જેથી તેનું શરીર કહોવાણનો અનુભવ ન કરે” # પવિત્ર અને ખાતરીપૂર્વકનો આશીર્વાદ “પવિત્ર અને ચોક્કસપણે મળનારો આશીર્વાદ”